[the_ad id="4366"]

ગુજરાતી મીડિયા જગતના કર્મચારીઓનું પોર્ટલ

અમે ગુજરાતી ન્યૂઝ ચેનલ, ન્યૂઝ પેપર કે વેબસાઇટ સહિત મીડિયા ક્ષેત્રે કામગીરી કરતા કર્મચારીઓનો અવાજ બનીને આવ્યા છીએ. અમે તમારા પ્રશ્નો ઉઠાવીશું, તમને નોકરી અપાવવામાં મદદરુપ થઇશું. અમે તમારી સાથે છીએ. તમે અમને જણાવો અંદરની વાત.